ફિઝિયોથેરાપીમાં ‘મેકકેન્ઝી ટેકનિક’ (McKenzie Method) થી કમરના દુખાવાનો સચોટ ઈલાજ.
દુનિયાભરમાં કમરના દુખાવા (Back Pain) થી પીડાતા લોકો માટે ફિઝિયોથેરાપીમાં અનેક પદ્ધતિઓ છે, પરંતુ ‘મેકકેન્ઝી ટેકનિક’ એક એવી પદ્ધતિ છે જેણે લાખો લોકોને ઓપરેશનના ટેબલ પરથી પાછા લાવ્યા છે. ન્યુઝીલેન્ડના ફિઝિયોથેરાપિસ્ટ રોબિન મેકકેન્ઝી દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિને ‘મિકેનિકલ ડાયગ્નોસિસ એન્ડ થેરાપી’ (MDT) પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે તે દર્દીને…
