ગેરમાન્યતા: “દુખાવો થાય ત્યારે કસરત સાવ બંધ કરી દેવી જોઈએ.” – જાણો સત્ય.
આપણા સમાજમાં એક બહુ સામાન્ય ગેરમાન્યતા પ્રવર્તે છે કે “જો શરીરમાં કે સાંધામાં દુખાવો થતો હોય, તો કસરત કે શારીરિક હલનચલન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ અને માત્ર આરામ કરવો જોઈએ.” જ્યારે પણ કોઈને પીઠનો દુખાવો, ઘૂંટણનો દૂખાવો કે સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે, ત્યારે સૌથી પહેલી સલાહ એવી મળે છે કે “હવે થોડા દિવસ પથારીમાંથી…
