હાર્ટ એટેક પછી દાદરા ચઢવા કે ઉતરવાનું ક્યારે શરૂ કરવું?
હાર્ટ એટેક (Heart Attack) પછી રિકવરીનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. દર્દી અને તેના પરિવારના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, “શું હવે દાદર ચઢી શકાશે? અને જો હા, તો ક્યારે?” દાદર ચઢવો એ એક ‘વિગરસ’ (ભારે) પ્રવૃત્તિ ગણાય છે, કારણ કે તેમાં હૃદયને ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કામ કરવું પડે છે. ફિઝિયોથેરાપી અને…
