સતત માથાનો દુખાવો અને ગરદન વચ્ચેનો સંબંધ.
🧠 સતત માથાનો દુખાવો અને ગરદન વચ્ચેનો સંબંધ: શું તે ‘સર્વાઇકોજેનિક હેડેક’ છે? ઘણીવાર આપણે માથાના દુખાવા માટે પેઈનકિલર લઈએ છીએ અથવા એમ માની લઈએ છીએ કે તે માઈગ્રેન કે તણાવ (Stress) ને કારણે છે. પરંતુ, શું તમે જાણો છો કે ૭૦% થી ૮૦% કિસ્સામાં સતત રહેતા માથાના દુખાવાનું મૂળ કારણ તમારી ‘ગરદન’ માં છુપાયેલું…
