ઘૂંટણમાંથી કટ-કટ અવાજ આવતો હોય તો ચાલવું જોઈએ કે નહીં?
ઉઠતી-બેસતી વખતે કે ચાલતી વખતે ઘૂંટણમાંથી ‘કટ-કટ’ (Cracking કે Popping) અવાજ આવવો એ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પહેલાં આ સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકોમાં જ જોવા મળતી હતી, પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલી, બેઠાડું જીવન અને વ્યાયામના અભાવે યુવાનો પણ આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. જ્યારે પણ આવો અવાજ આવે ત્યારે મનમાં…
