જંક ફૂડ, બાળપણની સ્થૂળતા અને ઘૂંટણ પર પડતો પ્રારંભિક ઘસારો.
આજના આધુનિક અને ફાસ્ટ-ફોરવર્ડ યુગમાં બાળકોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. મેદાન પર રમાતી શારીરિક રમતોનું સ્થાન વિડીયોગેમ્સ અને મોબાઈલે લઈ લીધું છે, જ્યારે પરંપરાગત પૌષ્ટિક આહારનું સ્થાન પિઝા, બર્ગર, ચિપ્સ અને કોલ્ડ-ડ્રિંક્સ જેવા જંકફૂડે લઈ લીધું છે. સ્વાદમાં આકર્ષક લાગતો આ ખોરાક બાળકોના સ્વાસ્થ્ય માટે એક શાંત ઝેર (Slow Poison) સાબિત થઈ રહ્યો છે….
