ઓફિસની ખુરશીમાં લમ્બર સપોર્ટ ન હોય તો ટુવાલનો રોલ વાપરવાની સાચી રીત.
આજના સમયમાં આપણો મોટાભાગનો સમય ઓફિસની ખુરશીમાં બેસીને વીતે છે. પરંતુ દુર્ભાગ્યવશ, બધી જ ખુરશીઓ આપણા શરીરના કુદરતી વળાંક મુજબ બનેલી હોતી નથી. જો તમારી ખુરશીમાં કમરના ભાગે યોગ્ય ટેકો (Lumber Support) ન હોય, તો લાંબો સમય બેસવાથી કરોડરજ્જુના મણકા પર બિનજરૂરી દબાણ આવે છે, જે પાછળથી ગંભીર કમરના દુખાવા અથવા સાયટિકામાં પરિણમી શકે છે….
