બાળકોના પગની આંગળીઓ પર ચાલવાની આદત (Toe Walking) ક્યારે સામાન્ય છે અને ક્યારે નહીં?
બાળકોમાં પગની આંગળીઓ પર ચાલવાની આદત (જેને મેડિકલ ભાષામાં Toe Walking કહેવાય છે) તે માતા-પિતા માટે ઘણીવાર ચિંતાનો વિષય બની જતી હોય છે. જ્યારે બાળક પહેલીવાર ઊભા રહેતા અને ચાલતા શીખે છે, ત્યારે તેમની ચાલવાની રીત અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં આ માત્ર એક સામાન્ય પ્રક્રિયા હોય છે, પરંતુ અમુક સંજોગોમાં તે શારીરિક…
