વૃદ્ધોમાં પડવાથી થતા થાપાના ફ્રેક્ચર (Hip Fracture) ને કઈ રીતે અટકાવવું?
હાથ અને પગના હાડકાંની નબળાઈ, ઉંમર વધવાને કારણે ઘસાતા સાંધા અને ઓછું થતું સંતુલન – આ બધું વૃદ્ધાવસ્થામાં પડવાનું (Fall) જોખમ વધારે છે. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ અકસ્માતે પડી જાય છે, ત્યારે સૌથી મોટો ખતરો થાપાના ફ્રેક્ચર (Hip Fracture) નો રહેલો છે. થાપાનું ફ્રેક્ચર સામાન્ય ફ્રેક્ચર જેવું નથી હોતું; તે વૃદ્ધો માટે જીવલેણ પણ સાબિત…
