પગના તળિયાની માલિશ કરવાના રાત્રિના ફાયદા.
👣 પગના તળિયાની માલિશ (પાદાભ્યાંગ): રાત્રે માલિશ કરવાના અદભૂત ફાયદા આપણા વડવાઓ રાત્રે સૂતા પહેલા પગે તેલ ઘસતા હતા, જેને આયુર્વેદમાં ‘પાદાભ્યાંગ’ કહેવામાં આવે છે. આજના સમયમાં આપણે મોંઘા ફેસપેક અને હેર ઓઈલ પાછળ હજારો રૂપિયા ખર્ચીએ છીએ, પરંતુ આખા શરીરનો ભાર ઉપાડતા પગને ભૂલી જઈએ છીએ. આયુર્વેદ મુજબ, આપણા પગના તળિયામાં આખા શરીરની મુખ્ય…
