ઘૂંટણની ઢાંકણી પાછળ પાણી ભરાવું (Baker’s Cyst) અને તેની ફિઝિયોથેરાપી કાળજી.
ઘૂંટણનો દુખાવો કે અકડામણ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ઘણી વખત દર્દીઓને ઘૂંટણની પાછળના ભાગમાં (ઢાંકણીની પાછળ કે પોપ્લીટીઅલ એરિયામાં) એક નરમ ગઠ્ઠો અથવા ફુગ્ગા જેવો સોજો અનુભવાય છે. જ્યારે વ્યક્તિ પગ સીધો કરે છે અથવા દાદર ચડે છે, ત્યારે ઘૂંટણની પાછળ ભારેપણું અને ખેંચાણ અનુભવાય છે. તબીબી ભાષામાં ઘૂંટણની પાછળ પાણી કે…
