૧૦ થી ૧૫ વર્ષના બાળકોમાં ઝડપથી ઊંચાઈ વધવાથી થતા ‘ગ્રોઇંગ પેઇન્સ’ (Growing Pains)કારણો લક્ષણો અને ફિઝિયોથેરાપી દ્વારા સંભાળ
૧૦ થી ૧૫ વર્ષની ઉંમર બાળકના શારીરિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળો છે. આ સમય દરમિયાન ઘણા બાળકોમાં ઝડપી ઊંચાઈ વધવી, વજનમાં ફેરફાર, હાડકાં અને સ્નાયુઓમાં વિકાસ, પ્યુબર્ટી (Puberty) શરૂ થવી અને શારીરિક પ્રવૃત્તિમાં વધારો જોવા મળે છે. આ દરમિયાન બાળક પગ, ઘૂંટણ, પિંડળી, જાંઘ અથવા ક્યારેક હાથમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે. આવા…
