ટેનિસ અને બેડમિન્ટન પ્લેયર્સમાં જોવા મળતો ‘કોર ઈન્સ્ટેબિલિટી’ નો પ્રશ્ન
આધુનિક રમતગમતમાં ટેનિસ અને બેડમિન્ટન જેવી ઝડપી અને ઊંચી તીવ્રતાવાળી રમતોમાં ખેલાડીઓએ સતત દોડવું, કૂદવું, દિશા બદલવી, શરીરને વાળવું અને શક્તિશાળી શોટ મારવા પડે છે. આ તમામ હલનચલન દરમિયાન શરીરનું સંતુલન જાળવવામાં “કોર” (Core) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોર સ્નાયુઓ પૂરતા મજબૂત ન હોય અથવા યોગ્ય રીતે કાર્ય ન કરતા હોય તો “કોર ઈન્સ્ટેબિલિટી”…
