બેલેન્સ ગુમાવવું અને ચક્કર આવવા (Vertigo) માટે વેસ્ટિબ્યુલર ફિઝિયોથેરાપી.
ઘણીવાર અચાનક પલંગમાં પડખું ફેરવતી વખતે, નીચે નમતી વખતે કે ઉપર જોતી વખતે આખું ઘર ગોળ ફરતું હોય તેવું લાગે છે. આ સ્થિતિને ‘વર્ટિગો’ (Vertigo) અથવા સામાન્ય ભાષામાં ચક્કર આવવા કહેવાય છે. ઘણા લોકો તેને લોહીની કમી કે નબળાઈ માનીને દવાઓ લે છે, પરંતુ વાસ્તવમાં આ સમસ્યા કાનની અંદર રહેલી સંતુલન પ્રણાલી (Vestibular System) માં…
