તહેવારો દરમિયાન મીઠાઈ ખાધા પછી વજન કેવી રીતે નિયંત્રિત કરવું?
ભારતમાં તહેવારો એટલે ખુશીઓ, રોશની અને અઢળક મીઠાઈઓ. દિવાળી હોય, હોળી હોય કે રક્ષાબંધન – મીઠાઈ વગર તહેવાર અધૂરો લાગે છે. પરંતુ તહેવાર પૂરો થયા પછી જ્યારે આપણે વજન ચેક કરીએ છીએ, ત્યારે ૨ થી ૩ કિલોનો વધારો જોઈને ચિંતા થવા લાગે છે. મીઠાઈમાં રહેલી ખાંડ અને ઘી માત્ર વજન જ નથી વધારતા, પણ શરીરમાં…
