ખભાના દુખાવા માટે ફિઝિયોથેરાપી
ખભાનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે જે કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ ખાસ કરીને રમતવીરો, કારકુન, કે જે લોકોને ભારે શારીરિક શ્રમ કરવો પડતો હોય તેવા લોકોમાં તે વધુ જોવા મળે છે. ખભાનો દુખાવો સ્નાયુઓમાં તણાવ, સાંધામાં ઇજા, ખોટી મુદ્રા (પોસ્ચર), કે આર્થરાઈટિસ જેવી પરિસ્થિતિઓને કારણે થઈ શકે છે. ફિઝિયોથેરાપી ખભાના…
