‘પેઇન મેમરી’ ને ભૂંસવા માટે ગ્રેડેડ મોટર ઈમેજરી (Graded Motor Imagery) થેરાપી.
ઘણી વખત શરીરની ઇજા સંપૂર્ણપણે રૂઝાઈ ગયા પછી પણ દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે છે. એક્સ-રે, એમઆરઆઈ અથવા અન્ય તપાસોમાં બધું સામાન્ય દેખાતું હોવા છતાં વ્યક્તિ સતત પીડા અનુભવતી રહે છે. આવી સ્થિતિમાં સમસ્યા માત્ર શરીરના ભાગમાં જ નહીં પરંતુ મગજમાં સર્જાયેલી “પેઇન મેમરી” (Pain Memory) સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. આધુનિક ન્યુરોસાયન્સ…
