વાયરલ ચેપ

  • | |

    સાયટોમેગાલોવાયરસ (Cytomegalovirus)

    સાયટોમેગાલોવાયરસ એક પ્રકારનો હર્પિસ વાયરસ છે, જે શરીરમાં લાંબા સમય સુધી સુસ્ત અવસ્થામાં રહી શકે છે. આ વાયરસ સામાન્ય રીતે કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં વધુ જોખમી બને છે અને ગર્ભાવસ્થા દરમિયાન શિશુમાં પણ સંક્રમણ ફેલાવી શકે છે. વિશ્વની મોટાભાગની વસ્તી તેનાથી સંક્રમિત હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે કોઈ લક્ષણો દર્શાવતો નથી. એકવાર વાયરસ…

  • |

    એપસ્ટેઇન-બાર વાયરસ (EBV)

    અપસ્ટેઇન-બાર વાયરસ (Epstein-Barr Virus-EBV) એ હર્પીસ વાયરસ પરિવારનો એક ભાગ છે. આ વાયરસ માનવ શરીરમાં ચેપ ફેલાવતો ખુબ સામાન્ય વાયરસ છે. EBV ખાસ કરીને મોનોન્યુક્લિઓસિસ (Mononucleosis) નામના રોગ માટે જવાબદાર છે, જેને લોકો સામાન્ય રીતે “કિસિંગ ડિસીઝ” તરીકે ઓળખે છે, કારણ કે તે મુખ્યત્વે થૂંક, લાળ અથવા નજીકના શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે. દુનિયામાં લગભગ…