શું ઠંડા વાતાવરણમાં સાંધાનો દુખાવો વધે છે? ઉપાયો.
શિયાળાની શરૂઆત થતાં જ ઘણા લોકોને એક સામાન્ય સમસ્યા સતાવવા લાગે છે, અને તે છે સાંધાનો દુખાવો (Joint Pain). ખાસ કરીને વડીલો અને જેમને અગાઉ હાડકામાં ઈજા થઈ હોય, તેમને ઠંડા વાતાવરણમાં ઉઠવા-બેસવામાં કે ચાલવામાં તકલીફ પડતી હોય છે. આ લેખમાં આપણે સમજીશું કે શું ખરેખર ઠંડા વાતાવરણમાં સાંધાનો દુખાવો વધે છે? તેની પાછળનું વિજ્ઞાન…
