રુમેટૉઇડ આર્થરાઈટિસ (વા) ના દર્દીઓ માટે જીવનશૈલીમાં ફેરફાર.
🧬 રુમેટૉઇડ આર્થરાઈટિસ (રુમેટોઈડ વા): જીવનશૈલીમાં ફેરફાર અને વ્યવહારુ ટિપ્સ રુમેટૉઇડ આર્થરાઈટિસ (Rheumatoid Arthritis – RA) એ એક ઓટો-ઈમ્યુન ડિસીઝ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ સાંધાઓ પર હુમલો કરે છે. આ રોગમાં માત્ર સાંધાનો દુખાવો જ નથી થતો, પરંતુ લાંબા ગાળે સાંધાનો આકાર બદલાઈ શકે છે અને કાયમી જકડન આવી શકે છે….
