સીડીઓ ચડતી વખતે ઘૂંટણને સુરક્ષિત રાખવાની વૈજ્ઞાનિક ટેકનિક.
ઘણા લોકો માટે સીડી ચઢવી કે ઉતરવી એ એક સજા જેવું લાગે છે, ખાસ કરીને જો તમને ઘૂંટણમાં દુખાવો (Knee Pain) હોય. ફિઝિયોથેરાપી વિજ્ઞાન મુજબ, સીડી ચઢતી વખતે તમારા ઘૂંટણ પર શરીરના વજન કરતા ૩ થી ૪ ગણું દબાણ આવે છે. જો તમારી ટેકનિક ખોટી હોય, તો આ દબાણ ઘૂંટણની ગાદી (Cartilage) ને નુકસાન પહોંચાડી…
