એડી પાછળ બૂટ ઘસાવાથી થતો બર્સાઇટિસ (Achilles Bursitis) અને તેની ફિઝિયો કેર.
આપણા શરીરની રચના ખૂબ જ અદ્ભુત છે, જેમાં હાડકાં, સ્નાયુઓ અને ટેન્ડન્સની સાથે સાથે કેટલાક એવા કુદરતી કુશન કે પ્રવાહીથી ભરેલી થેલીઓ (Bursae) પણ આવેલી હોય છે જે ઘર્ષણ અટકાવવાનું કામ કરે છે. જ્યારે આપણે ચુસ્ત કે નવા બૂટ પહેરીએ છીએ અને તે એડીના ભાગમાં સતત ઘસાય છે, ત્યારે એડીના પાછળના ભાગમાં આવેલી આ નાની…
