ક્યુબિટલ ટનલ સિન્ડ્રોમ (Cubital Tunnel): કોણીમાંથી પસાર થતી અલ્નર નસ દબાવાના લક્ષણો.
આપણા હાથ અને આંગળીઓની સંવેદના તેમજ હિલચાલ માટે કેટલીક મુખ્ય ચેતા (Nerves) જવાબદાર હોય છે. આમાંની એક મુખ્ય નસ એટલે અલ્નર નર્વ (Ulnar Nerve). જ્યારે આ અલ્નર નસ કોણીના ભીતરી ભાગમાંથી પસાર થતી નાની જગ્યા એટલે કે ક્યુબિટલ ટનલ (Cubital Tunnel) માં દબાય છે, ખેંચાય છે અથવા તેમાં સોજો આવે છે, ત્યારે તે સ્થિતિને તબીબી…
