ટ્રેક્શન (Traction): કમર કે ગરદનની દબાયેલી નસ છૂટી કરવા માટેનું મશીન.
આજના સમયમાં કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસી રહેવું અથવા સતત મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે ડોક (Cervical) અને કમર (Lumbar) ના દુખાવા સામાન્ય બની ગયા છે. જ્યારે ગાદી ખસી જવાથી (Slip Disc) નસ દબાય છે, ત્યારે હાથ કે પગમાં ખાલી ચઢવી, ઝણઝણાટી થવી કે અસહ્ય દુખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં ફિઝિયોથેરાપીનું એક…
