ડિલિવરી પછી છૂટા પડેલા પેટના સ્નાયુઓ (Diastasis Recti) ને ફરીથી કડક કેવી રીતે કરવા?
ઘણી મહિલાઓ ડિલિવરી પછી ફરિયાદ કરતી હોય છે કે તેમનું વજન ઘટી ગયું છે, પરંતુ પેટ હજુ પણ બહાર દેખાય છે અથવા પેટની વચ્ચે એક ‘ખાડો’ કે ‘નરમાશ’ અનુભવાય છે. આ સ્થિતિને તબીબી ભાષામાં ‘ડાયાસ્ટેસિસ રેક્ટાઈ’ (Diastasis Recti) કહેવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન વધતા ગર્ભાશયને જગ્યા આપવા માટે પેટના આગળના સ્નાયુઓ (Six-pack muscles) વચ્ચેની પેશીઓ…
