ઘૂંટણ અને થાપાના સાંધાને લાંબો સમય સાચવવાની ટિપ્સ.
આપણા શરીરના સૌથી વધુ વજન ઉંચકતા સાંધા એટલે ઘૂંટણ (Knee) અને થાપો (Hip). ઉંમર વધવાની સાથે આ સાંધામાં રહેલી ગાદી (Cartilage) ઘસાવા લાગે છે, જેને આપણે ‘ઘસારો’ અથવા ઓસ્ટિયોઆર્થરાઈટિસ કહીએ છીએ. એકવાર જો આ ગાદી સંપૂર્ણપણે ઘસાઈ જાય, તો ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. પરંતુ, જો આપણે ૪૦-૫૦ વર્ષની ઉંમરથી જ સાવચેતી રાખીએ, તો…
