પેલ્વિક ફ્લોર ડીસફંક્શન: માત્ર ઉધરસ ખાવાથી કે હસવાથી યુરિન લીક થવાની સમસ્યા.
ઘણી સ્ત્રીઓ હસતી વખતે, ઉધરસ ખાતી વખતે કે છીંક આવતી વખતે અજાણતા થોડું પેશાબ (યુરિન) લીક થઈ જવાની સમસ્યા અનુભવે છે. આ સ્થિતિ માત્ર શારીરિક અસ્વસ્થતા જ નહીં, પણ માનસિક સંકોચ અને સામાજિક ક્ષોભનું કારણ પણ બને છે. તબીબી ભાષામાં આ સમસ્યાને ‘સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સ’ (Stress Urinary Incontinence) કહેવામાં આવે છે, જે પેલ્વિક ફ્લોર ડિસફંક્શનનું…
