નવરાત્રી પછી થતા પગના દુખાવા માટે ફિઝિયોથેરાપી ટિપ્સ.
નવરાત્રીના નવ દિવસો દરમિયાન કલાકો સુધી ગરબા રમ્યા પછી, દસમા દિવસે મોટાભાગના ખેલૈયાઓને પગમાં અસહ્ય દુખાવો, પિંડીઓમાં જકડન અને એડીમાં સોજો આવવાની સમસ્યા થતી હોય છે. સતત કૂદકા મારવા, ઉઘાડા પગે નાચવું અને અપૂરતો આરામ તમારા સ્નાયુઓને થકવી દે છે. જો તમે પણ નવરાત્રી પછી પગના દુખાવાથી પરેશાન છો, તો દવાઓ લેવાને બદલે કેટલીક અસરકારક…
