શું તમારી ઊંઘવાની ગાદી (Mattress) તમારા કમરના દુખાવા માટે જવાબદાર છે?
આપણે આપણા જીવનનો લગભગ ૩૩% સમય ઊંઘવામાં વિતાવીએ છીએ. તેમ છતાં, જ્યારે કમરના દુખાવાની વાત આવે છે, ત્યારે આપણે આપણા ખોરાક, કસરત કે કામના ટેન્શનને દોષ આપીએ છીએ, પણ ભાગ્યે જ આપણી ગાદી (Mattress) પર ધ્યાન આપીએ છીએ. જો તમે સવારે ઉઠો ત્યારે કમરમાં જકડન અનુભવતા હોવ અને ૧૫-૨૦ મિનિટ હલનચલન કર્યા પછી તે દુખાવો…
