શું તમારે ખરેખર મોંઘા ‘ઓર્થોપેડિક મેટ્રેસ’ની જરૂર છે? ફિઝિયોથેરાપિસ્ટની સલાહ
રાત્રે સારી ઊંઘ માટે આરામદાયક ગાદલું ખૂબ મહત્વનું છે. ખાસ કરીને કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ખભામાં તકલીફ અથવા સવારે ઊઠ્યા પછી શરીરમાં જકડાણ અનુભવતા લોકો માટે ગાદલું કેવી રીતે સપોર્ટ આપે છે તે મહત્વનું બની શકે છે. આજકાલ બજારમાં “ઓર્થોપેડિક મેટ્રેસ”, “બેક પેઇન મેટ્રેસ”, “સ્પાઇન સપોર્ટ મેટ્રેસ” જેવા નામોથી અનેક મોંઘા ગાદલાં ઉપલબ્ધ છે. તેના…
