પીસીઓડી (PCOD) વાળી યુવતીઓ માટે હોર્મોનલ બેલેન્સ સુધારવા હાઈ-ઈન્ટેન્સિટી વર્કઆઉટ (HIIT).
આજના સમયમાં દર ૫ માંથી ૧ યુવતી PCOD (Polycystic Ovarian Disease) અથવા PCOS થી પીડાતી હોય છે. અનિયમિત માસિક, ચહેરા પર ખીલ, વજન વધવું અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આ સમસ્યાના મુખ્ય લક્ષણો છે. PCOD ને મેનેજ કરવા માટે ડાયેટ જેટલું જ મહત્વ કસરતનું છે. પરંતુ, શું તમે જાણો છો કે કલાકો સુધી ટ્રેડમિલ પર ચાલવા કરતા…
