ફિઝિયોથેરાપીમાં કેટલો સમય લાગે છે? જાણો રિકવરી પ્રોસેસ વિશે.
જ્યારે પણ કોઈ દર્દી ફિઝિયોથેરાપી શરૂ કરે છે, ત્યારે તેમનો સૌથી પહેલો અને મુખ્ય સવાલ હોય છે: “સાહેબ, મને મટતા કેટલા દિવસ લાગશે?” અથવા “મારે કેટલા દિવસ ક્લિનિક પર આવવું પડશે?” આ સવાલ સ્વાભાવિક છે કારણ કે આજના ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ ઝડપથી સાજા થઈને પોતાના કામે વળગવા માંગે છે. પરંતુ, ફિઝિયોથેરાપી એ કોઈ ‘જાદુઈ…
