શું ફિઝિયોથેરાપીથી જૂના ઓપરેશનના દુખાવા મટે છે?
ઘણીવાર એવું જોવા મળે છે કે ઘૂંટણનું રિપ્લેસમેન્ટ, થાપાનું ઓપરેશન કે કરોડરજ્જુની સર્જરીના મહિનાઓ કે વર્ષો પછી પણ દર્દીને તે ભાગમાં દુખાવો, જકડન અથવા નબળાઈનો અનુભવ થાય છે. દર્દીને પ્રશ્ન થાય છે કે, “ઓપરેશન તો સફળ હતું, તો પછી આ દુખાવો કેમ?” જવાબ છે – હા, ફિઝિયોથેરાપીથી જૂના ઓપરેશન પછીના દુખાવા ચોક્કસપણે મટી શકે છે….
