પોશ્ચર કરેક્ટર બેલ્ટ (Posture Corrector Belt) વાપરવાથી ખરેખર ફાયદો થાય છે કે નુકસાન?
આજના સમયમાં કલાકો સુધી લેપટોપ કે મોબાઈલના વપરાશને કારણે ‘ફોરવર્ડ હેડ પોશ્ચર’ અને ‘ખૂંધ’ (Slouched Posture) નીકળવી સામાન્ય બની ગઈ છે. આના ઉકેલ તરીકે બજારમાં ‘પોશ્ચર કરેક્ટર બેલ્ટ’ ખૂબ વેચાય છે. ઘણા લોકો માને છે કે આ બેલ્ટ પહેરવાથી ખભા સીધા થઈ જશે અને કાયમી પોશ્ચર સુધરી જશે. પરંતુ, ફિઝિયોથેરાપીના વિજ્ઞાન મુજબ આ બેલ્ટ વિશેનું…
