હાથ કે પગમાં ઝણઝણાટી (Tingling) માટે નર્વ ગ્લાઈડિંગ કસરતો.
ઘણીવાર આપણને હાથ કે પગમાં સોય ભોંકાતી હોય તેવી ઝણઝણાટી, ખાલી ચડવી અથવા કરંટ જેવો દુખાવો અનુભવાય છે. આપણે સામાન્ય રીતે તેને લોહીનું પરિભ્રમણ ઓછું હોવાનું માનીએ છીએ, પરંતુ મોટાભાગના કિસ્સામાં આ સમસ્યા નસો (Nerves) દબાવવાને કારણે હોય છે. જેમ સ્નાયુઓને મજબૂત કરવા માટે આપણે કસરત કરીએ છીએ, તેમ નસોને મુક્ત કરવા માટે ‘નર્વ ગ્લાઈડિંગ’…
