ગાદી ખસી જવાના (Herniated Disc) કિસ્સામાં ફોરવર્ડ બેન્ડિંગ (આગળ નમવું) કેમ ટાળવું જોઈએ?
કમરના દુખાવાના દર્દીઓમાં ‘ગાદી ખસી જવી’ અથવા ‘હર્નિયેટેડ ડિસ્ક’ (Herniated Disc) એ એક ગંભીર સ્થિતિ છે. જ્યારે કોઈ વ્યક્તિને ગાદીની સમસ્યા હોય, ત્યારે ડોકટરો અને ફિઝિયોથેરાપિસ્ટ સૌથી પહેલી સલાહ આપે છે: “આગળ નમશો નહીં (No Forward Bending).” ઘણા દર્દીઓને પ્રશ્ન થાય છે કે રોજિંદા કામમાં આગળ નમવું તો અનિવાર્ય છે, તો પછી આટલી કડક મનાઈ…
