ડાયાબિટીસના દર્દીઓ માટે વજન ઉપાડવાની (Strength Training) કસરત કેમ જરૂરી છે?
સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને માત્ર ચાલવાની (Walking) કે હળવી દોડવાની (Cardio) સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ, આધુનિક ફિઝિયોથેરાપી અને મેડિકલ સાયન્સ મુજબ, બ્લડ શુગરને લાંબા ગાળે કાબૂમાં રાખવા માટે ‘સ્ટ્રેન્થ ટ્રેનિંગ’ (Strength Training) એટલે કે વજન ઉપાડવાની કસરત અત્યંત અનિવાર્ય છે. ઘણા દર્દીઓને લાગે છે કે વજન ઉઠાવવું એ માત્ર બોડીબિલ્ડિંગ માટે છે, પરંતુ…
