ઘરકામ કરતી વખતે કરોડરજ્જુને ઝટકાથી (Jerks) બચાવવા માટેની સાવચેતી.
આપણા ઘરમાં મહિલાઓ અને વડીલો દિવસનો મોટો ભાગ રસોડામાં, સાફ-સફાઈમાં કે અન્ય ઘરકામમાં વિતાવે છે. ઘણીવાર આપણે કામની ઉતાવળમાં અચાનક વળીએ છીએ, ભારે ડોલ ઉંચકીએ છીએ કે નીચે નમીને કચરા-પોતું કરીએ છીએ. આ નાની લાગતી હિલચાલ જો ‘ઝટકા’ સાથે કરવામાં આવે, તો તે કરોડરજ્જુના મણકા અને ગાદી (Disc) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ફિઝિયોથેરાપી…
