ઓપરેશન પછીના સોજા અને દુખાવાને ઘટાડવા માટે આઇસ થેરાપી (Ice Therapy).
કોઈપણ સર્જરી, પછી તે ઘૂંટણનું રિપ્લેસમેન્ટ હોય, લિગામેન્ટ (ACL) ની સર્જરી હોય કે ફ્રેક્ચરનું ઓપરેશન, તે પછી ઓપરેશનવાળા ભાગમાં સોજો (Swelling) અને દુખાવો (Pain) થવો એક કુદરતી પ્રક્રિયા છે. આ સોજો રુઝાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે, પરંતુ જો તે મર્યાદા કરતા વધી જાય, તો તે રિકવરીમાં અવરોધ પેદા કરી શકે છે. આવા સમયે આઇસ થેરાપી…
