ફેક્ટ ચેક: એક્સ-રે માં મણકા વચ્ચે જગ્યા ઓછી દેખાય એટલે દુખાવો થવો જરૂરી નથી.
આજના સમયમાં કમર કે ગરદનનો દુખાવો થાય એટલે મોટા ભાગના લોકો તુરંત એક્સ-રે (X-Ray) કઢાવવા દોડી જાય છે. એક્સ-રે રિપોર્ટમાં જ્યારે ડૉક્ટર કે રેડિયોલોજિસ્ટ લખે છે કે “બે મણકા વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ છે” (Decreased Disc Space Height) અથવા “ઘસારો છે”, ત્યારે દર્દીના મનમાં ભારે ફાળ પડે છે. દર્દી તુરંત એવું માની લે છે…
