ક્વાડ્રિસેપ્સ લેગ રેઇઝ (SLR) કસરત કરતી વખતે ઢીંચણ વળ્યા વિના પગ ઊંચો કરવાની સાચી રીત.
જ્યારે પણ પગ કે ઘૂંટણની ઈજા, લિગામેન્ટ (ACL) સર્જરી, ઘૂંટણ બદલવાનું ઓપરેશન (Knee Replacement) અથવા ઢીંચણનો ઘસારો કે સોજો થાય છે, ત્યારે ડોકટરો અને ફિઝિયોથેરાપિસ્ટ સૌથી પહેલા SLR (Straight Leg Raise – ક્વાડ્રિસેપ્સ લેગ રેઇઝ) કસરત કરવાની ભલામણ કરે છે. SLR એ આપણા થાપા અને જાંઘના આગળના સ્નાયુઓ જેને ક્વાડ્રિસેપ્સ (Quadriceps Muscle) કહેવાય છે, તેને…
