ફેક્ટ ચેક શું દરરોજ ૧૦૦૦૦ ડગલાં ચાલવાથી ખરેખર ઘૂંટણ ઘસાઈ જાય છે?
આજકાલ ફિટનેસ અને વજન ઘટાડવા માટે દરરોજ ૧૦,૦૦૦ ડગલાં ચાલવાનું લક્ષ્ય ખૂબ લોકપ્રિય બન્યું છે. પરંતુ તેની સાથે એક સવાલ પણ વારંવાર સાંભળવા મળે છે—“દરરોજ ૧૦,૦૦૦ ડગલાં ચાલવાથી ઘૂંટણનું કાર્ટિલેજ ઘસાઈ જાય છે?” ખાસ કરીને ઉંમર વધ્યા પછી, ઘૂંટણમાં દુખાવો હોય અથવા પહેલેથી જ ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ હોય ત્યારે ઘણા લોકો લાંબું ચાલવાથી ઘૂંટણ વધુ ખરાબ થવાની…
