ઈજા | આરોગ્ય ટિપ્સ | સારવાર
પગ મચકોડાઈ જાય (Ankle Sprain) ત્યારે 48 કલાક સુધી RICE પ્રોટોકોલ કેવી રીતે વાપરવો?
ચાલતા-ચાલતા ખાડામાં પગ આવી જવો, દાદર ઉતરતી વખતે પગ સ્લિપ થવો, રમતગમત દરમિયાન અચાનક પગ વળી જવો, કે ઊંચી હીલ્સ પહેરવાથી સંતુલન ગુમાવવું – આ બધી સામાન્ય ઘટનાઓ છે જેનું પરિણામ મોટાભાગે “પગ મચકોડાઈ જવા” (Ankle Sprain) માં આવે છે. જ્યારે પગ મચકોડાય છે, ત્યારે પગની ઘૂંટીના સાંધા પર અચાનક વજન અને ખોટો વળાંક આવવાથી…
