રોપ જમ્પિંગ (દોરડા કૂદવા) થી એડી અને પિંડી પર પડતું દબાણ અને કાળજી.
દોરડા કૂદવા (Rope Jumping) એ એક સર્વશ્રેષ્ઠ ‘ફુલ બોડી’ કાર્ડિયો કસરત છે. તે માત્ર કેલરી બાળવામાં જ નહીં, પણ શરીરનું સંતુલન અને ચપળતા વધારવામાં પણ મદદ કરે છે. જોકે, ફિઝિયોથેરાપીના દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ એક ‘હાઈ-ઈમ્પેક્ટ’ કસરત છે. જ્યારે તમે દોરડા કૂદો છો, ત્યારે તમારા શરીરના વજનનું અનેકગણું દબાણ તમારી એડી (Heel) અને પિંડી (Calf)…
