મહિલાઓમાં જોવા મળતા ‘કોક્સીડીનીયા’ (ટેલબોન પેઈન) માં મેન્યુઅલ થેરાપી.
કમરના નીચેના ભાગમાં, નિતંબની વચ્ચે આવેલા નાના હાડકાને કોક્સિક્સ (Coccyx) અથવા સામાન્ય ભાષામાં ટેલબોન (Tailbone) કહેવામાં આવે છે. આ હાડકું કરોડરજ્જુનો છેલ્લો ભાગ છે અને બેસતી વખતે શરીરનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આ ભાગમાં દુખાવો થાય છે ત્યારે તેને કોક્સીડીનીયા (Coccydynia) અથવા ટેલબોન પેઈન કહેવામાં આવે છે. કોક્સીડીનીયા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધુ…
