શિયાળામાં ઉદાસીનતા (SAD) વધવાથી સાંધાના દુખાવામાં થતો ભ્રામક વધારો.
શિયાળાની ગુલાબી ઠંડી અને આછો તડકો આમ તો આનંદદાયક લાગે છે, પરંતુ ઘણા લોકો માટે આ ઋતુ શારીરિક અને માનસિક પડકારો લઈને આવે છે. શિયાળામાં માત્ર સાંધાનો દુખાવો જ નથી વધતો, પણ લોકોમાં ઉદાસીનતાનું પ્રમાણ પણ વધે છે. તબીબી વિજ્ઞાનમાં આ સ્થિતિને ‘સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર’ (Seasonal Affective Disorder – SAD) કહેવામાં આવે છે. સમર્પણ ફિઝિયોથેરાપી…
