માસિક ધર્મના અસહ્ય દુખાવામાં પેટ અને કમર પર કાઇનેસિયો ટેપિંગ (KT Taping) થી રાહત.
માસિકધર્મ (Periods) દરમિયાન થતો દુખાવો, જેને તબીબી ભાષામાં ‘ડિસમેનોરિયા’ (Dysmenorrhea) કહેવામાં આવે છે, તે ઘણી સ્ત્રીઓ માટે દર મહિને શારીરિક અને માનસિક આભાસ જેવો હોય છે. પેટમાં મરોડ આવવા, કમરમાં અસહ્ય દુખાવો થવો અને પગના સાથળ સુધી જતી કળતર રોજિંદા જીવનને પ્રભાવિત કરે છે. મોટાભાગની સ્ત્રીઓ આ સમયે પેઈનકિલર્સ લેતી હોય છે, પરંતુ હવે ફિઝિયોથેરાપીમાં…
