વોટર એરોબિક્સ (પાણીમાં કસરત): સાંધાના દુખાવાવાળા દર્દીઓ માટે કસરતનો સૌથી સુરક્ષિત માર્ગ.
સાંધાનો દુખાવો, ખાસ કરીને ઘૂંટણનો ઘસારો (Osteoarthritis), કમરની તકલીફ અથવા વધતા વજનને કારણે જમીન પર કસરત કરવી ઘણા વડીલો અને દર્દીઓ માટે પીડાદાયક હોય છે. જ્યારે તમે જમીન પર ચાલો છો, ત્યારે તમારા શરીરનું પૂરું વજન સાંધા પર આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે પાણીમાં ઉતરતા જ તમારા શરીરનું વજન ૯૦% જેટલું ઓછું…
