વૃદ્ધોમાં જોવા મળતી ‘રુમેટોઇડ કેચેક્સિયા’ (વજન અને સ્નાયુઓનું એકસાથે ઘટવું).
વૃદ્ધાવસ્થામાં સાંધાનો દુખાવો કે સંધિવા (Rheumatoid Arthritis – RA) થવો એ ખૂબ જ સામાન્ય બાબત મનાય છે. મોટાભાગના લોકો રુમેટોઇડ આર્થરાઇટિસને માત્ર સાંધાના સોજા, દુખાવા અને જકડાઈ જવા પૂરતો જ સીમિત માને છે. પરંતુ, આ બીમારીનું એક છૂપું અને ગંભીર પાસું પણ છે, જેના વિશે દર્દીઓ કે તેમના પરિવારજનો ભાગ્યે જ જાગૃત હોય છે. આ…
