ગરમ પાણીનો શેક કરવો કે બરફનો? ઈજાના પ્રકાર મુજબ સાચી પસંદગી.
જ્યારે પણ શરીરમાં ક્યાંય દુખાવો થાય કે ઈજા પહોંચે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન મનમાં એ જ આવે છે કે: “ગરમ શેક કરવો કે ઠંડો (બરફ)?” ઘણા લોકો માને છે કે ગરમ પાણીનો શેક કરવાથી લોહી ફરતું થાય છે અને રાહત મળે છે, જ્યારે બીજા લોકો બરફ લગાવવાની સલાહ આપે છે. ફિઝિયોથેરાપીના વિજ્ઞાનમાં આ બંને પદ્ધતિઓને…
